મીઠો લીંબડો ( CURRY PATTA)
મીઠો લીંબડો દક્ષિણ-પશ્ચિમ ભારત ના રાજ્યોમાં વધુ વપરાતો રસોડાનો મસાલો છે. જે દરરોજ ની રસોઈમાં વપરાય છે. વિવિધ પ્રકાર ની કઢી ઉપરાંત દાળ શાક ના વઘારમાં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે.
ગુણધર્મ;
મીઠા લીંબડાના પાન શીતળ,કડવા, તીખા, દીપન, પાચન માં મદદગાર, તે શરીરની બળતરા,હરસ,કૃમિ,શૂળ સોજા અને કોઢને મટાડનાર છે.મીઠા લીંબડાના પાન માં વિટામિન એ, વિટામિન બી-6, ફોલિક એસિડ તથા પ્રોટીન વધુ પ્રમાણ માં મળે છે.મીઠા લીંબડામાં એન્ટિઓક્સિડન્ટ,એન્ટી ફંગલ ના ગુણ પણ રહેલા છે.
મીઠા લીંબડાના ના દવા તરીકે ના ઉપયોગ;
1)મધમાખી, ભમરી કે અન્ય કોઈ જીવજંતુ કરડી ગયું હોય તો મીઠા લીંબડાના પણ વાટી ને તેનો લેપ /લુગદી લગાવવાથી તુરંતજ આરામ મળે છે. અને ઝેર ફેલાતું અટકે છે.
2) મીઠાલીમડાના પણ ધોઈ મીક્ષરમાં પાણીસાથે વાટી -તે પાણી ગાળી ને પીવાથી લોહીવાળી ઉલટી કે લોહી વાળા ઝાડા માં તુરંત આરામ થાય છે.
3) વજન ઘટાડવા માટે રોજ 5 થી 7 મીઠાલીમબળના પણ ખુબ ચાવી ને ખાવાથી લાંબા ગાળે વજન ઘટે છે. અને શરીરને વ્યવસ્થિત આકાર મળે છે.
4) નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગેતો મીઠા લીંબડાના પાનને લાવી,છાયામાં સુકવી ને તેનો પાવડર બનાવવો અને શરુરતમાં અઠવાડિયે બે વાર તે દહીં સાથે મેળવી ને વાળમાં લગાવવો 30 મિનિટે તે સુકાઈ જાય ત્યારબાદ માથું ધોઈ લેવું. લીથા લીમડાના પાનને નારિયળના તેલમાં ઉકાળી ને તે તેલ નો નિયમિત ઉપયોગ પણ ફાયદાકારક છે.
5) મીઠા લીંબડાના પાન નો નિયમિત ઉપયોગ લોહી ની નસો માંથી ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાતુ અટકાવે છે તથા હૃદયરોગ ની બીમારી થી બચાવે છે.
6) મીઠા લીંબડાના પાન નો નિયમિત ઉપયોગ લીવર (પિત્તાશય) માટે પણ લાભદાયક છે.
7) મીઠા લીંબડામાં મા વિટામિન એ વવધારે માત્રામાં છે. જેથી તે આંખો ની રોશની સુધારવા માટે ખુબજ ઉપયોગી છે.
8) મીઠા લીંબડામાં આયર્ન તથા ફોલિક એસિડ ની માત્રા પણ સારી છે. જેથી તે એનેમીયા માં ઉપયોગી છે.
9) મીઠા લીંબડામાં એન્ટી ઓક્સીડંટ નો ગુણ રહેલો છે.જે શરીરમાં ઇન્સ્યુલિન ની માત્ર વ્યવસ્થિત કરી ડાયાબિટીસ ને કાબુમાં રાખે છે.
CURRY PATTA
Curry patta leaves is the mostly used as kitchen spice in the states of south-western India. Which is used in cooking. Apart from various types of curry, it is also widely used in lentils and vegetables.
Properties
Curry patta leaves are cool, spicy, deepen, help in digestion, it is part of, Harsami, Kanshami, Thalimba sodha and leprosy. There are also fungal properties. Curry patta leaves are mostly used as a spice in the kitchen in the states of South-West India. Which is used
Everyday cooking. In addition to various types of curry, it is also widely used in lentils and vegetables.
Use of Curry patta Leaves as medicine;
1) If you have been bitten by a bee, wasp or any other insect, you can get immediate relief by applying a paste of Curry patta leaves. And stops the spread of toxins.
2) some amount of Curry patta leaves mixed in a mixer with water - straining the water and drinking, it gives immediate relief in bloody vomiting or bloody diarrhoea.
3) Eating daily 5 to7 fresh leaves of Curry patta weight loss, and the body gets a tidy shape also.
4) Apply Curry patta leaves powder with fresh curd to stop whitening hair at an early age, It is also beneficial to boil Curry patta leaves in coconut oil and use it regularly.
5) Regular use of Curry patta leaves prevents bad cholesterol from accumulating in the blood vessels and prevents heart disease.
6) Regular use of Curry patta leaves is also beneficial for liver.
7) Vitamin A is found in large quantities in Curry patta leaves. So it is very useful for improving the weakness of eyesight.
8) Curry patta leaves also has good amount of iron and folic acid. So use of regularly, is useful in anaemia.
9)Curry patta leaves has antioxidant properties which helps in controlling diabetes by simply adjusting the insulin in the body.
0 Comments