GARLIC

લસણ 


સમગ્ર ભારત દેશમાં લસણ ને એક મહત્વના મસાલાનું સ્થાન ધરાવે છે.આપણા પૂર્વજો તથા મહાન આયુર્વેદાચાર્યોએ પણ લસણના ગુણો  વિશે  અઢળક કહ્યું છે.આપણા શરીરમાં વાત (વાયુ પ્રકોપ)થી એંશી જાતના દર્દો થાય છે. જેનથી લસણ નો સમજદારી ભર્યો ઉપયોગ જ આપણે બચાવી શકે/સાચવવી શકે.લસણમાં વાતના હઠીલા રોગોને  જડમુળ થી  મટાડવા ની શક્તિ રહેલ છે. તેથી જ આપણા ઘરોમાં કાચા લસણ ની વિવિધ જાતની ચટ્ટણીઓ નો વપરાશ વધુ છે.

40-50 વર્ષ ની ઉમર પછી સામાન્ય ગણાતા સાંધાના દુખાવા માં  રાહત આપનાર લસણ ,આદુ,સૂંઠ વગેરે આપણી રોજ વપરાશ ની વસ્તુઓ અતિ સુલભ છે. પરંતુ આ મસાલાઓ/ઔષધો અતિ ગરમ તાસીરના હોવાથી શિયાળા માં કે ચોમાસાની ઋતુમાં સમજદારી પૂર્વક નિયમિત લઈ શકાય. વડી લસણ ત્તીવ્ર ગંધ વાળું હોઈ ને અથવા થોડા ધાર્મિક કારણોસર પણ લોકો લસણ ખાવાનું ટાળે છે.

ગુણધર્મ ;

લસણમાં વિટામિન એ ,બી,ઈ,આયોડીન, મેગ્નેશિયમ  સારીમાત્રમાં હોય છે.લસણ ગરમ, પાચક, રસમાં અને પાક માં તીખું, પૌષ્ટિક, વીર્યવર્ધક,રક્ત વર્ધક, બળવર્ધક,કબજિયાત મટાડનાર,ભાંગેલા હાડકાને જોડનાર,આંખો માટે ગુણકારી, વાયુને લગતા દરેક રોગ મટાડનાર ઉપરાંત તે હરસ,કોઢ,કફ તથા શ્વાસ ની તકલીફ માં કારાગાર છે.

પરંતુ પિત્તપ્રકૃતિ  ધરાવનાર વ્યક્તિ, સગર્ભા સ્ત્રી તેમજ રક્તપિત્ત ના દર્દીઓએ લસણ નો ઉપયોગ ન જ કરવો.

લસણના ઘરગથ્થુ  ઉપયોગ જોઈએ 

1) કાન દુખતો હોય કે કાનમાંથી પરુ નીકળતું હોય તો  ની બે કળી  છુંદી,તલના તેલમાં ઉકાળી તે તેલ ને ઠારી દિવસમાં બે-ત્રણ વાર બે-બે ટીપા દુખતા કાનમાં નાખવા, તુરંત ફાયદો થશે.

2)  આધાશીશી -ભયંકર માથાનો દુખાવો થતો હોય તો લસણની કળીઓને વાટી ને તેનો રસ નાકમાં નાખવો અસહ્ય બળતરા થશે પરંતુ આધાશીશી નો દુખાવો શમી જશે.

3) શરીર પર ગુમડા ન મટે તો લસણ અને મરી  વાટીને ગુમડા પર લેપ કરવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.

4) થોડા દિવસથી શરી રમાં અકારણ ક્યાંય પણ દુખાવો રહેતો હોય તો પચાસ ગ્રામ જેટલી લસણ ની કળીઓ સાથે  દશ -દશ  ગ્રામ જેટલી માત્રામાં હિંગ,જીરું ,સિંધાલુણ ,સંચળ ,સૂંઠ અને મરી ને વાટી ને તેને ચણા  ના કદ જેટલી ગોળીઓ બનાવી ને સવાર-સાંજ એક -એક ગોળી પાણી સાથે લેવી.

5) આમવાત ની તકલીફમાં લસણ ની ચાર -પાંચ કળીઓ ઘી માં શેકીને સવારના સમયે ભોજન ની દશ  મિનિટ પહેલા ખાવાથી આમવાત ની તકલીફ માટે છે.

6) મોઢું વંકાઈ જાય તેવી સ્થિતિમાં બે-બે-કળી વાટી લસણના તેલમાં મિલાવી ને દિવસમાં ત્રણ વાર ખાવાથી અપસ્માર ની બીમારી માટે છે અને મોઢું પાછું વ્યવસ્થિત થઇ જાય છે. De

7) લોહી નું ઊંચું દબાણ રહેતું હોય તો થોડો સમય  દરરોજ સવારે લસણ ની બે કે ત્રણ કળીઓ વાટીને થોડા દૂધમાં ઉકાળીને,ઠારી ને તે દૂધ પીવું. ધીરે ધીરે લોહીનું દબાણ સામાન્ય રહેતું થઇ જશે.

8)  આંતરડાના કેન્સરમાં વૈદરાજ ની સલાહ પ્રમાણે લસણનો પ્રયોગ કરી ને આંતરડાનું કેન્સર મટાડી શકાયકેન્સર ફ્રી રેડિકલ્સને કારણે થાય છે.અને લસણમાં રહેલ એલિનસ તત્વમાં   ફ્રી રેડિકલ્સને બનતા અટકાવવાનો ગુણ  પણ છે. 

9) રોજ બે કળી તાજું લસણ ખાવાથી લોહીભ્રમણ સારું રહે છે. અને હૃદય સંબંધી બીમારીઓ દૂર રહે છે.

10) લસણ ડાયાબીબીટીસ  ટાઈપ બી ના દર્દીઓ માટે પણ  ગુણકારી છે.

11)  ભોજનમાં લસણ નો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ  ઉત્તમ રહે છે.

12) છ મહિનાથી નાની ઉંમરના બાળકોને શરદી કફની તકલીફ વધે તો એક લસણ ની બધી કળીઓ ફોલી તેનો હાર બનાવી બાળકને પહેરવાથી શરદી-કફ માટે છે.

13) ચામડીના રોગો દાદર,ખાસ, ખરજવાની તકલીફમાં તકલીફવાળી જગ્યાપર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી થોડા દિવસોમાં દાદર-ખાસ-કરજવું જડમૂળથી માટી જશે. 

14)  નિયમિત રીતે લસણ ની એક કળી એક માસ સુધી ખાવાથી દરેક વ્યક્તિ ને તેના શરીરની તાસીર પ્રમાણેનોંધપાત્ર ફાયદો થાય છે.અને રોગપ્રતિકારક શક્તિમાં સુધાર થાય છે.

15) લસણની કળીઓને કાચના વાસણ માં , મધ માં પલાળી રાખી રોજ ની એક કે બે ની માત્રામાં ખાવાથી પુરુષોની વીર્ય સંબંધી તકલીફોનો અંત આવે છે.

નોંધ :- જેઓ હઠયોગ ની ક્રિયાઓ કરતાંહોય  કે આદ્યાત્મિક રીતે આગળ વધી ગયા હોય તેઓએ  લસણ નો ઉપયોગ ટાળવો કારણકે લસણ એ તામસી ખોરાક છે. અને તે આધ્યાત્મિક ઊંચાઈઓ પરથી માનસિક પતન  કરાવી શકે છે.



Garlic

Garlic is one of the most important spices in the whole of India. Our ancestors - the great Ayurveda practitioners have also spoken lot about the virtues of garlic. Only the prudent use of garlic can save us. Garlic has the power to cure stubborn diseases. That is why the consumption of different types of raw garlic sauces is high in our homes.

After reached age of 50+ joints pain are common trouble of health, but wisely use of garlic, ginger and dry ginger , mixed dry ginger and garlic in mustered oil boiled it, after down the temperature rub gently on effected  area  regularly and we can get relief in few days.

spices / herbs have a very hot effect, they can be taken regularly in winter or monsoon season. Some People avoid eating garlic because of its strong odour or even for some religious reasons. 

 Properties;

 Garlic is enrich in Vitamin A, B, E, Iodine, Magnesium.  In addition to the healer, it is imprisoned for haemorrhoids, leprosy, phlegm and shortness of breath.

But people with gallstones, pregnant women as well as leprosy patients should not use garlic.

1) Migraine - If you have a severe headache, you can grind garlic buds and put its juice in the nose, it will cause unbearable inflammation but the pain of migraine will go away.

 2) If there is pain in the ear or pus coming out of the ear, apply two drops of sesame oil boiled in sesame oil two or three times a day in the sore ear, it will be of immediate benefit.

3) ) If the boils do not cure so far  on the body, apply a bowl of garlic and pepper on the boils and the boils will break out.

4) If there is pain in any part of the body since few days,  Tale 50 grams of garlic, 10 grams each  of asafoetida, cumin, rock salt, sesame seeds, ginger and pepper grind it  and make it into chickpea size tablets.  Take one tablet with water in morning and evening.

5) In case of rheumatism, frying four-five cloves of garlic in ghee and eating it ten minutes before meal in the morning regular to cure the rheumatics.

6) In case of crooked mouth, take two-two cloves of garlic mixed with sesame seeds oil and eaten thrice a day  for epilepsy and the mouth gets back to normal.

7) If you have high blood pressure, boil two or three cloves of garlic in a little milk every morning for a while and drink that milk regularly. Gradually the blood pressure will return to normal.

8) In bowel cancer, garlic can be cured by using as per the advice of Vaidya raj. Cancer is caused by free radicals.

9) Eating two cloves of fresh garlic daily improves blood circulation. And heart related diseases stay away.

10) Garlic is also beneficial for patients with type 2 diabetes.

11) If garlic is used regularly in food, then the immune system remains excellent.

12) If the problem of cold cough increases in children below the age of six months, then all the buds of one garlic can be made into a garland and worn by the child for cold-cough.

13) Skin Diseases: Applying garlic paste on the affected area in the case of scabies, especially eczema.

14) Regular consumption of one clove of garlic for one month gives a significant benefit to each person according to the effect of his body and improves the immune system.

 15) Garlic buds soaked in honey in a glass vessel and eaten in one or two doses daily, it cures male semen related problems.

Note: - Those who are practicing Hatha Yoga or are spiritually advanced should avoid using garlic as garlic is an irritating food.  And it can cause mental collapse from spiritual heights.


Thanks

- Ketan Says


Post a Comment

0 Comments