ચિકનગુનિયા તાવ
ચિકનગુનિયા ના લક્ષણો જોઈએ તો :
1) સખત તાવ આવવો,
2) શરીરના સાંધાઓ માં દઃખાવો
3) શરીરના સ્નાયુઓ ઝલાઈ જવા કે દુખાવો થવો
4) શરીર પર ચાંઠા પાડવા.
લેબોરેટરી નિદાન :
1) એલાઈઝા ટેસ્ટ કીટ
2) ઇમ્યુનોફલોરોશીશ ટેસ્ટ
3) પી આર એન ટી ટેસ્ટ.
4) આર ટી પી સી આર ટેસ્ટ
ઉપચાર :
1) ગિલોય નો તાજો રસ એક એક ચમચી દર બે કલાકે નિયમિત લેવાથી તાવ ઉતારશે. તથા પ્લેટરેટ ઘટશે નહીં.
ગિલોય ની નાની ડાળી ને ફૂટી પાણી માં ઉકાળી ને તે પાણી પણ આપી શકાય.
2) તાવ ઉતારવા માટે સુદર્શન ઘનવટી તથા જ્વરનાશકવટી બે બે ગોળી દિવસમાં ત્રણ વાર લેવી.
3) ચિકનગુનિયા માં થતા સાંધાઓ ના દુખાવા માટે ચંદ્ર પ્રભાવટી તથા પુનર્નારવા મંડુર. ગોળી દિવસમાં ત્રણ વાર લેવી
4) લીવર આવેલ સોજો તથા નબળાઈ ને દૂર કરવા માટે દાડમ ના દાણા નો રસ અત્યંત ફાયદા કારક છે.
CHIKAN GUNIYA
Immediately after the rainy season, the spread of mosquito-spread fevers - malaria, chikan guniya and dengue - increases. The CHIKAN GUNIYA disease is more prevalent across the country in the current season. Patients having chikan guniya, or dengue fever are found in every houses or small to big hospitals too.
Symptoms of chikan guniya:
1) High fever
2) Pain in the joints of the body
3) Burning or pain in the muscles of the body
4) Bruising on the body.
Laboratory diagnosis
1) ELISA test kit
2) Immunofluorescence test
3) PRNT test.
4) RTPCR test
Treatment:
1) Take one teaspoon of fresh juice of gilloy in every two hours to reduce fever. And by this the platelets count will not decrease.
2) Pomegranate seed juice is extremely beneficial for reducing liver swelling and weakness
3) Chandra Prabhavati and Punarnarva Mandur for joint pain in Chikungunya. (Dosage: Three times a day)
4) Take two tablets of Sudarshan Ghanvati and Jwarnashakvati thrice a day to reduce fever.
Thanks
-BY Ketan Says
0 Comments