અજમો 



ગુણધર્મો :-અજમો તિક્ષ્ણ,રુચિકર,ઉષ્ણ, અગ્નિદીપક,પાચક,ઉલટી નિવારક,ઉદરરોગ-હૃદયરોગ નિવારક છે. તેવું  આયુર્વેદ માં જણાવ્યું છે.

અજમો ભારત દેશ તથા પૂર્વ ના દેશોમાં થતો છોડ છે.અજમાનો ઉપયોગ ભારતીય  રસોડામાં મસાલા તરીકે થાય છે.અજમાનો ઉનયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવેછે.

 હવે આપણે તેના દવા તરીકેના ઉપયોગ જોઈએ.

1) પેટના દુખાવામાં :- એક નાની ચમચી  અજમો ચાવી ને કે પાણી સાથે દિવસમાં 3 વાર લઇ શકાય  તેમજ ઉલટી રોકવા -મટાડવા માં અકસીર ઈલાજ છે.

2) શીતપિત્ત (શીળસ):-એક નાની ચમચી અજમો તથા કેમિકલ વગરનો ગોળ દિવસમાં 3 વાર થોડા                 દિવસ નિયમિત સેવન કરવાથી જરૂર ફાયદો થાય છે અને શીતપિત્ત માટે છે.

3) શરદી અને માથાનો દુખાવો :-  રાત્રે સૂતી વખતે એક ચમચી અજમો નવશેકા પાણી સાથે લેવો....રાહત          થશે.
4)  ખાંસી અને કફ :- એક નાની ચમચી અજમો હૂંફાળા પાણી સાથે 2 થી ત્રણ વાર લેવો 

અજમાનું તેલ  પણ નીકળે છે  તે અજમાના ફૂલ (થયમોલ) નામે ઓળખાય છે. જે વિવિધ દવાઓમાં તથા મોં માં પડેલ ચાંદા માટે દવા તરીકે વપરાય છે.

નોંધ :- અજમાનું  વધારે માત્રા માં કે દરરોજ સેવન કરવું હાનિકારક છે. 

ચાલો ત્યારે ફરી મળીશું આવતી કાલે રસોડા માં વપરાતા વધુ એક મસાલા ની વાત લઈ ને......

Carom Seeds


Properties:- As  Ayurveda" Carom seed is sharp, hot, digestive, and helpful in preventive vomiting , abdominal disease-heart disease.

 Carom seed is a plant of India and eastern countries. The trial is used as a spice in the Indian kitchen. Various dishes are made using carom seed.

 Now we see  use it is as a medicine.

1) In stomach ache:- A teaspoon of carom seed can be taken 3 times a day with a worm water, and also ideal to instant cure of vomiting.

2) Cold (cold): - Consuming a teaspoon of carom seed and  chemical less jaggery in 3 times a day regularly for a few days is definitely beneficial  for cold and cough

 3) Cold and headache:- Take a teaspoon of carom seed with lukewarm water while sleeping at night.. There will be relief.

4) Cough and cough :- Take a teaspoon of carom seed with warm water 2 to 3 times 

The carom seed's oil known as Thymol. Which is used as a ingredient for various medicines and mouth ulcers.

Note: It is harmful to consume high amounts of trial or daily. 

 Let's meet again tomorrow about another spice used in the kitchen.

Thanks..
By- Ketan Says