MUSTARD/રાઈ

 MUSTARD /રાઈ 



રાઈ કડવી,ઉષ્ણ,પિત્તકર, દાહક,તીખી,અગ્નિ-દિપક છે. ભારતીય રસોડામાં મસાલા તરીકે વપરાતી રાઈ તેના વઘાર(તડકા) માટે તેમજ વિવિધ  પ્રકારના અથાણાં માં મુખ્ય ઘટક  તરીકે વપરાય છે. રાઈ વાયુ,કફ,શૂળ,કૃમિ ખંજવાળ તથા કોઢ ને દૂર કરનાર છે.

રાઈ ના ઔષધ  તરીકે ના ઉપયોગ જોઈએ તો 

1) વારંવાર થઇ  આવતી શરદી માં નાની ચપટી જેટલું રાઈ  નું ચૂર્ણ મધ સાથે સવાર સાંજ લેવું 

2) હૃદય ની કમજોરી લાગે અથવા શરીરમાં આછી ધ્રુજારી લાગે તો થોડા રાઈ ના દાણા ને પીસીને હાથ તથા પગના પંજાના રગડવાથી આરામ લાગશે 

3)  શરીરમાં કોઈપણ જાતનો ચામડી નો વિકાર થયો હોય તો નિયમિત રીતે એક ચમચી જેટલા રાઈ ના દાણા એક ગ્લાસ પાણીમાં રાત્રિ ભર પલાળી તે પાણી સ્નાન કરવાના પાણી માં ઉમેરી ને થોડા દિવસ સ્નાન કરવાથી ચામડી ની તકલીફ માંથી મુક્તિ મળશે 

4) શરીરમાં વારંવાર ગુમડા થતા હોય તો ,જમ્યા પછી અડધા કલાકે 1/4 ચમચી જેટલો રાઈ  નો પાવડર નવશેકા પાણી સાથે લેવો તથા ,રાઈના પાવડર ને નારિયેળ ના તેલમાં મિલાવી ગુમડા પાર લેપ કરવાથી ગુમડા મટી જાય છે.

5) સાંધાના દુખાવામાં રાઇ નો પાવડર,સૂંઠ નો પાવડર તથા હળદર પાવડર ૫૦-૫૦ ગ્રામ લઈ પાણી સાથે મેળવી ને તેનો દુઃખતા ભાગ પર લેપ કરવો.આમ થોડા દિવસ કરવાથી દુઃખાવા માં  રાહત મળશે.

૬) શરીરમાં સોજાની તકલીફ રહેતી હોય તો ૧/૪ ચમચી રાઈ નો પાવડર હૂંફાળા પાવડર સાથે રાત્રે સૂતા પહેલા નિયમિત થોડા દિવસમાં સરીરમાં થતાં સોજા મટી જાય છે.

૭) વારંવાર થતી શરદી ઉધરસ ખાંસી ની તકલીફ રહેતી હોય તો ૧/૪ ચમચી રાઈનો પાવડર ૧ ચમચી મધમાં મેળવી દિવસમાં બે વાર ખાવાથી ધીરે ધીરે શરદી,ઉધરસ ખાંસી ની તકલીફ માં ફાયદો રહેશે.

૮)  કાન ના રોગો જેવાં કે કર્ણનાદ, કાનમાં સોજો, કાન  વહેવા કે કાન માં દુખાવો થતો હોય તો ૨૦ ગ્રામ જેટલા રાઈ ના પાવડર માં ૧૦૦ ml જેટલું નારિયેળનું તેલ નાખી તેને કાચ ની શીશી માં ભરીલેવું અને સાત દિવસ સુધી સૂર્ય ના તડકામાં રાખવું ત્યારબાદ  બે - બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવા.

૯) માથા ના વાળ માં એલોપેશિયા ( ઉંદરી) નો રોગ થાય તો નારિયળ ના તેલમાં થોડો રાઇ નો પાવડર નાખી થોડું ગરમ કરી ને  વાળ ઉતરી  ગયા હોય તે જગ્યાએ લગાવવું ત્યારબાદ અડધા કલાકે વાળ ધોઈ લેવા એવું નિયમિત થોડા ડીવસ કરવાથી ઇલોપેશિયા મટી જશે અને નવા વાળ ઉગશે.

૧૦) રાઈ,લવિંગ, સિંધાલુણ ૨૦ -૨૦ ગ્રામ જેટલા લઈ વાટીને તેનો બારીક પાવડર બનાવી અને  તેને દાંત પર નિયમિત મંજન કરવાથી દાંત ના દુઃખાવા તથા પેઢા ફૂલિજવા જેવી સમસ્યાઓ દૂર થશે 



Mustard(રાઈ )

Mustard is bitter, hot, bilious, inflammatory, spicy, fiery. Used as a spice in Indian cuisine, rye is used for its seasoning (sun) as well as as a main ingredient in various types of pickles. Mustard is a remedy for flatulence, cough, colic, worm itching and leprosy.

Mustard as medicine:

1) In case of frequent colds, take a pinch of mustard powder with honey in the morning and evening

2) If you feel weakness in the heart or there is a slight tremor in the body, rubbing a few mustard seeds on the hands and feet will give good results.

3) If there is any skin disorder in the body, regularly soak one teaspoon of mustard seeds in a glass of water overnight, adding it to your bathing water and take a bath for a few days to get rid of  the skin problem.

4) In case of frequent boils in the body, take 1/4 teaspoon of mustard powder with lukewarm water half an hour after meal and mix mustard powder in coconut oil and apply it on the boils to get rid of boils

5) In case of joint pain, take 50-grams of mustard powder, ginger powder and turmeric powder with water and apply it on the aching part. Doing this for a few days to get relief from the pain.

6) If there is a problem of inflammation in the body, then 1/2 teaspoon of mustard powder with warm

 water at night before going to bed regularly, the swelling in the body will disappear in a few days.

7) If there is a problem of frequent colds, coughs and coughs, take 1/2 teaspoon of mustard powder in 1 teaspoon of honey and take it twice a day, it will be beneficial in the problem of colds and coughs.

28 In case of ear diseases like earache, ear swelling, ear discharge or ear pain, pour 100 gms of coconut oil in 50 gms of mustard powder and fill it in a glass bottle and keep it in the sun for seven days. -Put two drops in the ear in the morning and evening to get rid of all the problems related to ear.

9) In case of alopecia (alopecia) in the hair of the head, put a little bit of mustard powder in  coconut oil, heat it a little and apply it on the place where the hair has fallen out, you will definitely see the good results.

10) Take 20-30 grams of mustard, cloves, sindhalun in a bowl and make a fine powder of it to get rid of the tooth ache.


Thanks

By - Ketan Says


Post a Comment

0 Comments