Top 12 Backed Health Benefits of Turmeric Uses & Side effects | Ketansays


 હળદર(TURMERIC)











હળદર એ ભારતીય રસોડાનો મુખ્ય મસાલો છે.  તેમજ ભારતીય ઔષધ શાસ્ત્ર આયુર્વેદ માં વપરાતી જડીબુટ્ટીઓ માં આગવું સ્થાન ધરાવે છે.

ભારતીય રસોડાનો હાથવગો મસાલો હળદર  બાળક ના જન્મથી મૃત્યુ સુધી હળદર વિવિધ પ્રસંગોએ વપરાય છે. તથા આપણી તંદુરસ્તી સાથે હળદર ખુબજ સંકળાયેલ છે
જેમકે
* રસોડામાં કામ કરતાં કઈ વાગ્યું તો વાગ્યા પર હળદર લગાવી  દો  લોહી નું વાહેવું બંધ.

*હાથે પગે મચકોડ આવી ગઈ તો સરસવ ના તેલ માં હળદર મેળવી ને લેપ કરવો થોડા સમય મા જ આરામ થઈ જશે.

* બાળક થી વૃદ્ધ કોઈ પણ અવસ્થા માં શરદી કે કફ ની તકલીફ થાય તો હૂંફાળા દૂધ માં થોડી હળદર મિક્ષ કરી સવાર સાંજ પીવડાવવાથી આરામ રહેછે. વાળું છોલતું નથી

હવે થોડા આયુર્વેદ સિધ્ધ ઉપયોગ જોઈએ તો :

* હળદર તથા મુનક્કા (ખારેક) ના પાવડર ને નવશેકા પાણી સાથે રાત્રે સૂવાના અડધો કલાક પહેલા પીવાથી એસીડીટી માં રાહત રહે છે.

* થોડી હળદર ને છાસ મેળવી ને પીવાથી ઝાડા ની તકલીફ માં આરામ મળે છે 

*કમળાના રોગની શરૂઆતમાં હળદર+દહી મેળવી પીવાથી કમલા નો રોગ માટે છે.

* હળદર+સરસિયું તેલ નાભિ પર લગાવવાથી શિયાળામાં હોઠ ફાટવાની તકલીફ નથી થતી.

*હળદર વાળું હૂંફાળું દૂધ પીવાથી  મુઢમાર ના દુખાવા માં રાહત થાય છે. તથા સોજો આવ્યો હોય તો તેઉતરી       જાય છે.

* હળદર,ચચૂનો તથા મધ નો લેપ વાગવા થી આવેલ સોજો માટે છે.

*હળદર તથા આમળાનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે નિયમિત લેવાથી લોહી ના વવિકાર ની સમસ્યાઓ માંથી મુક્તિ      મળછે.

*વારંવાર થતી શરદી માં હળદર તથા મરીનો ભૂકો મધ મેળવી ને ચાટવાથી જલ્દી આરામ મળે છે.

*હળદર તથા ચણાના લોટ ને પાણી માં મેળવી પેસ્ટ કરી ને શરીર પર લગાવવાથી ચામડી નો રંગઉજળો              થાયછે.તથા ચામડી મુલાયમ રહે છે.

*શિયાળામાં આવતી લીલી હળદર તથા આંબા હળદર ને ભોજન સાથે ખાવાથી આખા વર્ષ  માટેની                   રોગપ્રતિકારક શક્તિ મળેછે તથા પાચન તંત્ર સારું રહે છે.

*ધાર્મિક ઉપયોગ માતા લક્ષ્મી ની પૂજામાં હળદર નું આગવું સ્થાન છે 


હળદર અમૃત સમાન હોવા છતાં નીચે દર્શાવેલ વ્યક્તિઓ એ નં કરવો. 
1) ગર્ભાવસ્થા દરમિયાન
2) જેઓને એનેમિયા ની તલીફ હોય 
3)લોહી ના ગટ્ટ થવા ની બીમારીથી પીડિત દર્દીઓએ
4)જેઓને પથરી વારંવાર થઈ આવતી હોય
5)ડાયાબિટીસ ના દર્દીઓએ

TURMERIC (હળદર)

Ayurveda.


Turmeric is the main spice of Indian cuisine. As well as Indian medicine. It is one of the leading herbs in Ayurveda. Indian Handmade Turmeric Powder is used on various occasions in our Life.

Indian Handmade Turmeric Powder is used on various occasions in our Life.

* If you are working in the kitchen, apply turmeric on the cut to stop the flow of blood immediately.

* If there is a sprain in the hands and feet, get turmeric in mustard oil and apply it, it will get relief in a short time.

* Drinking turmeric and dates powder with lukewarm water before half an hour to bed at night relieves acidity.

* Drinking a little portion of turmeric with water gives effective relief from diarrhea.

* Taking Turmeric with Curd helps the body to retaining from the Jaundice (Peelia)
 
* Applying turmeric & mustard oil into the navel part helps to reduce chapped lips in winter.

* Drinking warm milk with turmeric relieves headache , or swelling on the body.

* If there is injury or swelling on body then Turmeric, honey & Calcium carbonate (Chuna) can be applied for relief.
 
*To get effective relief from blood clotting problems take Turmeric and Avla Powder before going to bed regularly.
 
* During Cold, Turmeric and pepper powder with honey in small portions helps to get quick relief.

* Paste made up of Turmeric and Besan mixed in water helps to get skin brightness and to make the skin soft.
 
* Taking Fresh Turmeric (green) and Amba Haldar (Mango Turmeric) in winter along with the meals keeps the digestive system healthy and provide immunity to the body.

* Turmeric holds a prominent place in the religious worship of Mother Lakshmi. 

Although turmeric is similar to nectar, the following persons should not consume it.
1) Pregnant Women
2) People suffering from anemia
3) Patients suffering from blood clots.
4) Those who have frequent stones.
5) Patients with diabetes.




Thanks
- Ketan Says

Post a Comment

0 Comments