જાયફળ    NUTMEG 



જાયફળ એ ગરમ મસાલો છે.રસોડામાં તે અગત્યનું સ્થાન  ધરાવે છે.જાયફળ પોતાની માદક સુગંધ માટે જાણીતું છે.

ગુણધર્મ;

જાયફળ તૂરું,તીખું,કડવું,કંઠ માટે ઉત્તમ,કૃમિ નાશક,મુખની દુર્ગંધ નું શમન કરનાર,ઉત્તેજક,વધુપ્રમાણ માં ઉપયોગમાં તે માદક છે.

જાયફળ ના ઔષધીય ઉપયોગ જોઈએ તો ;

1) માથામાં દુખાવો થતો હોયતો જાયફળ ને ઘસીને કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો તરત માટે છે.

2) જાયફળને ઘી માં ઘસી ને થોડું ખાવાથી  અનિદ્રા ન રોગમાં મુક્તિ મળે છે.

3) બાળકોને શરદી ના ઝાડા થતા હોય તો ગાય  ના ઘી માં જાયફળ તથા સૂંઠ ઘસી ને ચટાડવું 

4) હેડકી ઉપડે કે ઉલટી  જેવું થાય તો જાયફળ દૂધમાં ઉકાળી ને તે દૂધ પીવું.

5) ચહેરા પર વધુ ખીલ થતા હોય તો જાયફળને દૂધમાં ઘસીને લગાવવાથી ખીલ માટે છે.

6)  કબજિયાત રહેતી હોય તો લીંબુના રસમાં જાયફળ ઘસી ને પીવું 



Nutmeg

Nutmeg is a hot spice. It has an important role in the kitchen. Nutmeg is known for its intoxicating aroma. It can be use in little quantity to get delightful aroma from the milk 

Properties:

Nutmeg is astringent, spicy & bitter in taste, excellent for throat cleansing, deworming, mouth odour alleviator, stimulant, better for release from stress.

How we can use Nutmegs as  herbal medicine

1) In case of headache applying nutmeg with water will definitely be helpful.

2) Taking a small amount of nutmeg with ghee for licking will help to get rid of insomnia .

3) If a infant is having diarrhoea, rubbing nutmeg with ginger in cow's ghee and licking it will be effective.

4) Boiling a small amount of nutmeg powder in milk and drinking it will be helpful in case of hiccups or vomiting.

5) In case of excessive acne on the face , rubbing nutmeg with milk and applying it on the face for few days will be effective.

6) Taking some nutmeg powder with lemon juice and normal water for few days in case of persistence of constipation.


Thanks 
-By Ketan Says