આંબલી (TAMARIND)
આમલી (આમલીંડુસ ઇન્ડિકા) એ એક ફળદાર વૃક્ષ (કુટુંબ ફેબેસી) છે જે ખાદ્ય ફળ ધરાવે છે જે ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં સ્વદેશી છે. આમલીંડસ જાતિ મોનોટીપિક છે, એટલે કે તેમાં ફક્ત આ પ્રજાતિ હોય છે. આમલીના ઝાડમાં બ્રાઉન, પોડ જેવા ફળો ઉત્પન્ન થાય છે જેમાં મીઠો, ટેંગી પલ્પ હોય છે, જેનો ઉપયોગ વિશ્વભરની વાનગીઓમાં થાય છે. પલ્પનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં અને ધાતુની પોલિશ તરીકે પણ થાય છે...-વિકિપીડિયા
મૂળે દક્ષિણ આફ્રિકાના માનતા આ જંગલી વૃક્ષ ની ભારત તથા દક્ષિણ એશિયા ના પ્રદેશોમાં તેની ખેતી થાય છે. સમગ્ર ભારતમાં તેનો રસોઈ મસાલા તરીકે બહોળો ઉપયોગ થાય છે.
દક્ષિણ ભારત ના રાજ્યોમાં તે રસોડા ના મુખ્ય મસાલા તરીકે વપરાયછે.
સ્વાદે ખાતા-મીઠા આ ફળનો આયુર્વેદિક દેશી દવા માં પણ વાપરવામાં આવે છે.
આંબલી ના ઘરઘથ્થુ ઉપાયો
આંબલી આપણી તબિયત માટે ખુબજ સારી છે. તેમાં બહુ સારા પ્રમાણમાં વિટામિન તથા ખનીજ તત્વો છે.તે શક્તિશાલી એન્ટિઓક્સિડન્ટ પણ છે. આમલી ના ફળ ફૂલ,તથા પાંદડાઓ નો ગરેલું દવાઓ માં પણ ખુબ જ ઉપયોગ થાય છે.
- પાકી આંબલી નો ગર્ભ સ્વાદે ખટાસ પલટો મીઠો હોય છે.તેને સદા- પીવાના પાણી માં મિક્ષ કરી-ઓગાળી ને કોગળા કરવા માં આવે તો ગાળાનો સોજો ઠીક થાય છે. અને સારું લાગેછે.
- પાકી આંબલી તથા થોડી માત્રામાં કાલા નામક ભેળવી ને થોડા દિવસ સેવન કરવાથી પાચન ની પ્રક્રિયા વ્યવસ્થિત થાય છે. અને ગેસ,અપાચન ના રોગ નિર્મૂળ થાછે. તેમાં ફાયબસર નું પ્રમાણ વધારે કહોવાથ કબજિયાત ની ફરિયાદ પણ દૂર ટહાસ્ય છે. આને શરીર સ્ફૂર્તિમાં રહે છે.
- આંબલી નો યોગ્ય માત્રામાં ઉપયોગ બ્લડપ્રેશર તથા કોલેસ્ટોરેલ ના નિયંત્રણ માટે પણ કરી શકાય છે. જેથી હૃદય સંબંધિત બીમારી ને પણ રોકી શકાય છે.
- મોમાં ચાંદા પડ્યા હોય તો આંબલી ધાણાભાજી તથા ફુદીના ની ચટણી નો ઉપયોગ કરી ચાંદા મટાડી શકાય છે. તેમજ વધુ પડતા મસાલેદાર ખોરાક ને કારણે થયેલ એસીડીટી જેવી તકલીફ માં તત્કાલ ફાયદો થાય છે.
- આંબલી માં કુદરતી લોહતત્વ નું પ્રમાણ વધુ હોવાથી હિમોગ્લોબીન ઓછું કે એનેમીયા જેવી તકલીફ થી રાહત મેળવી શકાય છે.
- આંબલી માં ટાર્ટરિક એસિડ પણ હોય છે. જે એન્ટિઓક્સિડન્ટ હોય છે. અને કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે.
- આંબલી તથા તેના બીજ ડાયાબીટીસ ને કાબુમાં રાખવા સક્ષમ છે.
- લોહીને પાતળું રાખવા માટે આંબલી ના બીજ નો ઉપયોગ થાય છે.
- નોંધ :- આંબલી ના ઘણા ફાયદા હોવા છતાં તે રોજ ની 8 ગ્રામ થી વધુ ખાવી હિતાવહ નથી.
1 Comments
👍
ReplyDelete