GARCINIA INDICA/ કોકમ

 કોકમ 


કોકમ એ દક્ષિણ પશ્ચિમ ભારતના રાજ્યો કેરળ ,તામિલનાડુ,ગોઆ, મહારાષ્ટ્ર તથા ગુજરાત માં રસોઈ ની વાનગીઓમાં  ખટાશ ઉમેવા  માટે કરવામાં આવેછે.આંબલી કરતા કોકમ વધુ હિતકર છે.કોકમથી ખોરાક સુપાચ્ય બનેછે.  કોકમ નું ઉત્પાદન  દક્ષિણ એશિયા ના પ્રદેશો તથા આફ્રિકા માં જ થાય છે. કોકમ બે જાતના છે. કળા કોકમ તથા સફેદ કોકમ.કોકમના ફળના બીજ માંથી મીણ  જેવું ઘટ્ટ તેલ નીકળેછે. જેને કોકમ નું ઘી  તરીકે ઓળખવામાં આવે છે.જેનો ઉપયોગ દવાઓમાં થાય છે.

ઉનાળામાં કોકમનું શરબત શાંતિપ્રદ, રુચિકર અને શીતળતા આપનાર છે.કોકમ શરબત નું નિયમિત સેવન કરવાથી શરીરની દાહ,તરસ,વ્યાકુળતા, શીળશ જેવા ગરમી ના વિકારો ઝડપથી શમી જાય  

ગુણધર્મ ;

કોકમ પચવામાં હલકા ,મધુર,રુચિકર,તીખા,વચ્ચેથી ખાટા, તૂરા , અગ્નિદીપક,ભૂખ લગાડનાર,પિત્તકર તથા કફકર છે.લીવર ને ઉત્તેજિત કરનાર, કોકમ હૃદય રોગ,,હરસ, વાયુગોળો કૃમિ,ઉદરશુળ, ચાંદા આમવાત  જેવા  દર્દો મટાડે  છે. 

કોકમ ના દવા તરીકે ના ઉપરોગો.

1) શીતપિત્ત :થોડા કોકમ ને બે કલાક જેટલી વાર પાણી માં પલાળી ને તે પાણીમાં જીરું તથા સાકાર મેળવીને પીવાથી શીતપિત્ત મટે છે.

2) અમ્લપિત્ત ; કોકમ સાકાર,તથા એલચી ની ચટ્ટણી બનાવી દિવસમાં બેવાર એક ચમચી જેટલી ખાવાથી આમ્લપીત માટે છે,

3)  અપચા પર = ખોરાકમાં કોકમ નું પ્રમાણ થોડું વધારવું.થોડા દિવસમાં જ અપાચન ની બીમારી દૂર થાય છે.

4) ઠંડી ઋતુ માં હોંઠ ફાટે કે હાથ  પગ માં વાઢિયા પડે ત્યાં કોકમનું તેલ થોડું ગરમ કરી ને લગાવવાથી તુરંત આરામ થાય છે 

5) પગ ના તળિયામાં બળતરા થતી હોય તો તેના પર કોકમ નું તેલ થોડા દિવસ લગાવવાથી  પગના તળિયામાં  કાયમી રાહત થાય છે.

6)  વાળ  વધારવા માટે નાહવાના થોડા સમય પહેલા નારિયળ ના તેલ ની સાથે થોડું કોકમ નું તેલ મિલાવી ને થોડું  ગરમ કરી  તથા ઠરી  જાય પછી  તેની માથાપર લળીશ કરવી આવું થોડા દિવશ કરવાથી  કરવાથી માથાના વાળ ને લગતી સમસ્યાઓ દૂરથાય છે.અને વાળ ભરાવદાર થાય છે.

7) પેટ ફૂલવા ની સમસ્યા હોય તો  દાળ- શાકમાં કોકમ નો વપરાશ થોડો વધુ કરવો કે જેથી આંતરડામાંથી જૂનો મળ બહાર નીકળી જશે, પાચન સુધારશે અને પેટ ફૂલવાની તથા વારંવાર ગેસ થવા ની તકલીફ માંથી છુટકારો મળશે.

8) બજાર માં મળતું કોકમનું શરબત અઠવાડિયામાં બે વખત આપણી તાસીર પ્રમાણે લેવાથી અનેક રોગો માંથી રાહત મળેછે. ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસ માં શરીરમાંજ ઇન્શુલીન નું પ્રમાણ વધારી ને ડાયાબિટીસ ને કાબુમાં લાવે  છે.

9) મરડા  ના રોગમાં કોકમના ફૂલનું ચૂર્ણ 10ગ્રામ જેટલું લઇ પાણી અથવા દૂધમાં મેંળવી ને થોડું થોડું કરીને  પીવરાવાથી મરડાના  રોગમાં આરામ મળેછે  તથા થોડા દિવસમાં માટી પણ જાય છે.

10) શીળસ ના રોગમાં 10 જેટલા કોકમ (જાંબલી) ખડી સાકાર તથા થોડું જીરું  100 ગ્રામ તેટલા પાણીમાં 3 કલાક પલાળી દિવસમાં બે  વાર પીવાથી થોડાજ દિવસોમાં રોગ નિર્મૂળ થાય છે.

11) ઘી વળી મીઠાઈ વધુ ખાવાથી થયેલ આફરો થોડા કોકમ ને પાણીમાં ઉકાળી તે ઉકાળો દર્દીને પીવરાવતા તરતજ ફાયદો થાય છે. 

______________________________________________________

GARCINIA INDICA

Garcinia Indica(Kokum)  is using  in South West Indian states like  Kerala, Tamil Nadu, Goa, Maharashtra and Gujarat to add sourness to cooking dishes. Kokum is more beneficial than amchur,. Kokum makes food digestible. Kokum is grown only in the regions of South Asia and Africa.

 there is two types of  Kokum are available (1) black (yolate) and (2) white. Waxy thick oil we can get  from the seeds of  kokum  Which is known as kokum ghee. It is used in medicine.

Kokum syrup is soothing, delicious and relaxing in summer. Regular consumption of Kokum Syrup gives quick relief from body ailments like heat, thirst, restlessness and cold. Heat disorders like burning, thirst, restlessness, cold are eliminated quickly

Properties;

Kokum is easy to digest, sweet, palatable, spicy, occasionally sour, Tura, agnideepak, appetite suppressant, biliary and phlegm

We can Use .Garcinia Indica(Kokum) as medicine remedies.

1) Hepatitis: Soak a few kokams , cumin and sugar in water for  two hours and drink  half cup of it   twice a day.

2) Acidosis;  One teaspoon of kokum, sugar and cardamom sauce is recommended twice a day for cure  acidosis (acidity).

3)  Indigestion = Increase the amount of kokum in the food a little. Indigestion is cured in a few days.

4) In cold season, when the lips get cracked or the hands and feet get swollen, apply Kokum oil a little and apply it to get relief immediately.

5) If there is burning sensation in the soles of the feet, applying Kokum oil on it for a few days gives permanent relief to the soles of the feet.

6) To enhance hair, we should take the  mixture of  a little coconut oil and kokum oil   heat it and after it  cools down apply  on the scalp smoothly by finger top . By doing this for a few days removes the problems related to hair and makes the hair plump.

7) If there is a problem of bloating, use a little more kokum in lentils and vegetables to get rid of old problems of  the intestines, improve digestion and get rid of bloating and flatulence.

8) Taking Kokum syrup twice a week according to our body efficacy gives relief from many diseases. Kokum syrup is easily available in the market. In type 2 diabetes, the amount of insulin in the body is increased and diabetes is controlled.

9) In case of Marda (stomach cramps) disease, take 10 gms of Kokum  mixed in water or milk and drink it half cup twice a day , it gives relief in Marda disease and in a few days cure the diesis.

10) In case of hives, 10 kokum (purple) granulated sugar and a little cumin in 100 grams of water soaked for 3 hours twice a day, the disease is eradicated in a few days.

11) In over eating of  ghee and sweets, boil a little kokum in water and give it to the patient.


Thanks

- Ketan Says



Post a Comment

0 Comments