HIGH BLOOD PRESSURE

               ઉચ રક્તચાપ /ઉચ તણાવ. 




"सर्वे भवन्तु सुखिन:सर्वे संतु निरामय:'
મિત્રો આશા છે આપ સર્વે આપના શરીરની તાસીર પ્રમાણે કસરત, પ્રાણાયામ યોગાસનો કરતાજ હશો.
મિત્રો આપણામાં એક કહેવત છે "જેનું પેટ સાફ તેને બધા રોગ માફ" આ કહેવત યથાર્થ જ છે. જે વ્યક્તિની પાચન ક્રિયા સ્વસ્થ છે. તેના શરીરમાં, શરીર સંચાલન અને શક્તિ ના મુખ્ય આધાર સ્તંભ વાત પિત્ત અને કફ સંતુલિત રહે છે. અને શરીરને કોઈપણ જાતની વ્યાધિ સતાવતી નથી.

આજની ફાસ્ટ લાઇફમાં રાત્રીના મોડેસુધી જાગવું તણાવ સાથે કામ કરવું. અનિયમિત ખોરાક બેઠાડુ જીવન,શારીરિક કસરતનો અભાવ.....  કોઈ રોગ ન હોય તોજ નવાઈ.

મિત્રો આજે આપણે યુવા અવસ્થામાં ભોગવવી પડતી ઉચ રક્તચાપ- હાઇ બ્લપ્રેશર ની બીમારી વિશે જોઈએ.જે ખતરનાક બીમારીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે . હાઈ બ્લપ્રેશરને કારણે થતી બીમારીઓ બ્રેઈન હેમરાજ, હાર્ટ એટેક, પેરાલિસિસનો તથા કોમાં માંથી કોઈ નો પણ હુમલો આવી શકે.સાથે સાથે દુર્બળતા,અનિંદ્રા,ચિંતા, હાથ પગ ના સોજા, નાની વાતોમાં ગુસ્સો. વગેરે તો રહેજ.વળી ડોકટર હાઇ બ્લડપ્રશરને જુએ તોડાયાબિટીસના ટેસ્ટ પણ કરાવવા નું કહે. કારણકે સામાન્યરીતે હાઈ બ્લપ્રેશર તથા ડાયાબિટીસનો રોગ સાથે જ હોય .કારણકે બંને અનિયમિત જીવનશૈલી ને કારણે જ થાય છે. અને આપણે તે અજાણતાં જ કરતા હોઈએ છીએ. 
સામાન્ય રીતે એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિ નું મેડિકલ સાયન્સે સ્વીકારેલું બ્લડપ્રેસર 120/80 છે. થોડું વધારે રહેતું હોય તો તે આપણે  ચલાવી લેતા હોઇ એ છીએ પરંતુ આપણને તેનાથી થયેલ સાઈડ  ઈફેક્ટ ની મોડી  ખબર પડેછે. અને મોંઘી હોસ્પિટલોમાં દાખલ થવાની ફરજ પડેછે.  

હાઈ બ્લપ્રેશર ના લક્ષણો જોઈએ તો

૧) રોગીનું મન બેચેન રહે, નાની વાતમાં પણ ગુસ્સો આવે.સ્વભાવ ઉગ્ર બની જાય.
૨) માથું ભારે લાગે, માથાના પાછલા ભાગે દુખાવો.
૩) ચક્કર આવવા, પડી જવાનો ડર લાગવો
૪) થોડી મહેનતમાં થાક લાગવો,
૫) રાત્રે નીંદર ન આવવી, 
૬) આંખોની રોશની ઘટવી,ઓછું દેખાવું

હાઈ બ્લડપ્રશરને પણ કાબૂમાં લઇ શકાય છે  બસ આટલું કરો.
૧) આનંદ માં રહેવું, ધરની વ્યકિતઓએ પણ કોઈ વાતે  દર્દીને ગુસ્સો આવે તો વાત વાળી લઈ શાંતિથી વાત કરવી. પછીથી શાંતિથી તે વાતનો ઉકેલ લાવવો
૨) દર્દીએ દરરોજ થોડો સમય મનગમતા ગીત સંગીત સાંભળવાં/ ધ્યાન દઈ ને સંભળવાં.
૩) દરરોજ વહેલી સવારે ખુલ્લામાં કે બગીચામાં ફરવા જવું.
૪) હળવી કસરતો કે યોગઆશનો કરવા 
૫) યોગચર્યોએ વજ્રાશન , મંડુકાશન ,શશાંકઆશન, તથા શવશન .  અનુલોમ વિલોમ ,ભ્રામરી પ્રાણાયામ તથા ઓમકાર નો ધ્વનિ. લાભપ્રદ રહેશે. 
૬) જરૂરી વિશ્રામ કરવો
૭) જમવામાં ઉપરથી વધારા નું મીઠું ન લેવું,અથવા સિંધાલુણ વાપરવુ તૈયાર ફૂડ પેકેટ નો ઉપયોગ ટાળવો.
૮) ખિરા કાકડી, લીંબુ, લસણ,ડુંગળી નો વધુ ઉપયોગ કરવો જમવામાં સલાડ નો ભરપુર ઉપયોગ કરવો 
૯) રાત્રે હળવાશ ની પળોમાં મોટા વાસણમાં નવશેકું પાણી લઈ તેમાં પગ બોળી રાખવા 
૧૦) દારૂ,ધૂમ્રપાન, વધુ પડતું કૉફી પીવાનું બંધ કરવું.
૧૧) હંમેશા ખુશ રહેવું ,કોઈ સારા પુસ્તક ના થોડા પાના રોજ વાંચવા.

High Blood Pressure

"Survey Bhavantu Sukhin: Survey Santu Niramaya:"

 Friends, I hope you are doing exercises, pranayama  and yoga's according to the strength  of your body.

Friends, there is a saying among us, "Whose stomach is cleansed, forgive him of all diseases." This saying is true. A person whose digestive function is healthy. In their body, bile and phlegm remain balanced,  the main pillars of body management and strength. And the body is not afflicted with any disease.

Awaking  up to late night in today's fast life and work with stress. Irregular diet sedentary life .. . Surprise if there is no disease.

Friends, today we want to talk about the high blood pressure - the disease that we have to suffer in our youth - which is at the forefront of dangerous diseases. Diseases caused by high blood pressure can lead to brain haemorrhage, heart attack, paralysis and any attack from coma. Either way. Also, the doctor sees high blood pressure and asks to get the diabetes test done. Because it is usually accompanied by high blood pressure and diabetes .Because both are due to irregular lifestyle. And we do it unknowingly.
The medically accepted blood pressure of a healthy adult is 120/80. If it stays a little longer then we are running it but we are aware of the side effects. And forced admission to expensive hospitals.

 Also, if the doctor sees high blood pressure, he will ask for a diabetes test. Because it is usually accompanied by high blood pressure and diabetes

symptoms of high blood pressure

 1) The patient's mind becomes restless, anger comes even in small things. Temperament becomes fierce.
 
2) The head feels heavy, pain in the back of the head.
 
3) Feeling dizzy, afraid of falling
 
4) Tired of a little hard work, and breathing go fast

 5) Not falling asleep at night,
 6) Decreased eyesight, less appearance

Tips to control High blood pressure.

 1) To live in happiness, even the people of the land should talk calmly if the patient gets angry about something. Settle it peacefully later

2) The patient should listen to his favourite song / music for some time every day.

3) Going for a walk in the open or in the garden every morning.

4) Doing light exercises or yoga

5) Yogacharya says Vajrayana, Mandukashan, Shashank asana, and Savasana. Bhramari pranayama and the sound of Omkar. Will be beneficial.

6) Take necessary rest.

7) Avoid using extra salt in the meal, or use rock salt. Avoid using ready-made food packets.

 8) Cucumber, lemon, garlic, onion should be used more.

9) In moment of lightness at night take lukewarm water in a large vessel and keep your feet dipped in it

 10) Stop drinking alcohol, smoking, drinking too much coffee.
 
11) Always be happy, read a few pages of a good book every day.

Thanks
-By Ketan Says

Post a Comment

0 Comments