Top 10 benefits of salt, which can be really helpful ! | Ketan Says

Top 10 benefits of salt, which can be really helpful ! 

Top-10-benefits-of-salt

Salt

 Top 10 benefits of salt , મીઠું એ "સબરસ" ના નામે પણ પ્રસિદ્ધ છે. મીઠાં વગર વ્યંજનો ફિક્કા લાગે.અને શરીરને પણ સંતુલિત માત્રામાં મીઠાની જરૂર રહેજ છે. શરીરમાં મીઠાનું પ્રમાણ અતિ ઘટી જાય તો લોહી ગંઠાઈ જાય આને હૃદય બંધ પડી જવાની શક્યતાઓ વધી જાય. અને મીઠાનું પ્રમાણ વધી જાય તો લોહી પાતળું થતા લોહીના પ્રેશર ની તકલીફ થાય તથા કશું વાગે અને લોહી નીકળે તો પાતળા લોહી માં લોહી ગંઠાવા ની પ્રક્રિયા ધીમી થતા લોહીખુબ વહી જઈ  શકે. આમ તદ્દન સ્વસ્થ શરીર માટે સંતુલિત પ્રમાણ માં મીઠું આવશ્યક છે.

મીઠાના કુલ પાંચ પ્રકાર છે:

  • સમુદ્રી મીઠું 
  • સિંધાલુણ
  • સંચળ
  • બિડલવણ 
  • વડાંગરું મીઠું 

પહેલી ત્રણ જતો દરેક  ઘરમાં હોયજ  છે. કારણ  રસોઈ બનાવવામાં મીઠાંનો ઉપયોગ થાય છે. પણ બાકીના બે જાતના મીઠા નો ઉપયોગ વિવિધ ઉધોગોમાં થાય છે.  

ગુણધર્મો;

મીઠું મધુર,ત્તીખું,ભારે, અગ્નિપ્રદીપક,કફકારક વાયુ મટાડનાર,રુચિકર, અસંતુલિત માત્રામાં શરીર માં વિવિધ જાતની તકલીફ કરનાર ,જેવી કે લોહી વિકાર,માંસ ,મદ  ને નુકશાન કરેછે.વાતનાડીઓને પણ નુકશાન કરે છે.

મીઠાના દવા તરીકે ના ગરગથ્થુ ઉપયોગ જોઈ એ તો ;

  1. ગાળામાં સોજો અને ચીકાશ જેવું લાગે તો મીઠાવાળા નવશેકા પાણી ના કોગળા કરવા 
  2. શરદી,સળેખમ,પિન્સ વિગેરે નાકના રોગોમાં મીઠાવાળા પાણીનો નાશ લેવાથી તુરંત આરામ મળે છે.
  3. ઉલટી  થતી હોય તો મીઠા તથા મરીનું ચૂર્ણ થોડી જ માત્રામાં ખાવાથી ઉલટી  બંધ થાય છે.
  4. થોડા મીઠા સાથે અજમો લેવાથી પેટનો દુખાવો માટે છે.
  5. કબજિયાતની તકલીફમાં રાત્રે સૂતી વખતે નવશેકા પાણીમાં થોડું મીઠું નાખીને પીવાથી સવારે દસ્ત સાફ આવેછે.
  6. બાળકોને કૃમિ ની તકલીફ હોય તો થોડા આદુના રસમાં લીંબુ નો રસ તથા મીઠું ઉમેરીને ચટાડવાથી પેટના કૃમિ નો નાશ થાય છે.
  7. જખમ પાર મીઠાવાળા પાણીનો પટ્ટો બાંધવા  જખમ પાકતો નથી અને જલ્દી રૂઝાઈ જાય છે.
  8. દુખતા દાંત અને પેઢું સુજીગયું હોય તો દિવસમાં ત્રણ ચાર વખત મીઠા વાળા પાણી ના કોગળા  કરવા 
  9. મુઢમાર માં મીઠા તથા હળદર વાટીને લગાવવાથી સારું થાય છે.
  10. મધમાખી,ભમરી કે કોઈ પણ જીવજંતુ ના ડંખવા પર મીઠું રગડવાથી પીડાનું શમન થાય છે.

Salt

Salt is also known as "sabras". Without salt, the dishes will look pale. And the body also needs a balanced amount of salt. If the amount of salt in the body decreases drastically, blood clots will increase and the chances of heart attack will increase. And if the amount of salt increases, then the blood becomes thinner, there is a problem of blood pressure and if something goes wrong and blood comes out, then the process of blood clotting in thin blood becomes slow and blood can flow very fast. Thus a balanced amount of salt is essential for a perfectly healthy body.

There are five types of salt:

 The first three are in every home. Because salt is used in cooking. But the other two types of salt are used in different industries.

Properties;

Salt is sweet, spicy, heavy, flammable, heals phlegm, delicious, unbalanced amount of various ailments in the body, such as blood disorders, meat, alcohol damage. It also damages the airways.

If you look at the use of salt as a medicine:

Top 10 benefits of salt, which can be really helpful ! 
  1. Rinse with lukewarm salted water if it feels swollen and sticky during the period
  2. In colds, pins etc. nasal diseases get immediate relief by consuming salt water.
  3. If vomiting occurs, eating a small amount of salt and pepper powder will stop vomiting immediately.
  4. Taking ajjwain with a little salt in case of stomach ache will be really beneficial.
  5. In case of constipation, adding a little salt in lukewarm water at night while sleeping helps to clear diarrhoea in the morning.
  6. Licking the small amount of the mixture of salt and lemon juice with a small piece of ginger in case of the children is facing the issues of stomach worms.
  7. In case of any wound we can apply salt water band across the wound to heal quickly and it also prevents wound maturing process. 
  8. Rinsing the mixture of salt and water three of four times a day can help to relieve from sore teeth and swollen gums.
  9. Applying mixture of salt and Turmeric on the area of any internal injury or the part is sore which will be very helpful.
  10. In case of any bite of bee, wasp, or any other insect, Salt is very helpful in reliving pain because salt contains has anti-inflammatory and antihistamine properties.
These were the Top 10 benefits of salt, which can be really helpful ! to you in your daily life.

Thanks 
-By Ketan says

You Might also like:

Post a Comment

0 Comments