આદુ એશિયન ઉપખંડ માં ઉગતો છોડ છે.
ગુણધર્મો :- આદુ પાચક, જઠરાગ્નિ ઉદીપક છે.તે ગાળા ને સ્વસ્થ રાખે છે. તથા સોજો,કફ,ખાંસી ,દમ કબજિયાત, વિગેરે ની તકલીફ દૂર કરે છે.
તો ચાલો આપણે શરીર સંબંધી તકલીફો દૂર કરવા ના નુસ્ખા જોઈએ .
- મંદાગ્નિ :- જમવાનું શરુ કરતા પહેલા ત્રણ-ચાર ચમચી આદુ ના રસ માં પાંચ ટીપા લીંબુનો રસ ઉમેરી ને પીવો તથા તરત જમવાનું ચાલુ કરવું.
- ભૂખ ને પ્રદીપ્ત કરવા:- આદુ નાખેલી ખથમીર ની ચટણી નો જમવામાં ભરપૂર ઉપયોગ કરવો.
- શરદી ઉપર:- ચા-કોફી વિગેરેમાં આદુ નાખવું.
- કફ ખાંસી ઉપર :- આદુવાળી કાઢી પીવી .
- શ્વાસ તથા દમ ની તકલીફ :- દિવસમાં બે કે ત્રણ વખત એક એની ચમચી આદુ નો રસ મધ નાખી ને પીવો.લાંબો વખત આ પ્રયોગ ચાલુ રાખવાથી દમ ના દર્દી ને ચોક્કસ ફાયદો થાય છે.
- હૃદય ની ક્ષમતા વધારવા :- એક -બે ચમચી આદુ ના રસમાં મધ ઉમેરી દરરોજ પીવું .
- કબજિયાત ઉપર :- આદુ તથા ધાણાભાજી ની ચટણી નો ભરપૂર ઉપયોગ કરવો.
ચેતવણી:- લમ્બો સમય ચાલે એવો ઈલાજ ચોમાસામાં તથા શિયાળા માં કરવો. લોહીનું ઉંચુ દબાણ, હોજરીમાં બળતરા તથા આમ્લપીત ની તકલીફ હોયતો આદુનો ઉપયોગ તાસીર અનુસાર કરવો.
ફરી મળીશું .....રસોડા ના એક મસાલાની માહિતી લઈને ...........આભાર
___________________________________________________________________________
Ginger is world famous and used as kitchen spices as well as medicines.
Ginger is The plant of an Asian subcontinent.
Properties:- Ginger is digestive, fat-stimulating. It keeps us healthy. And removes the problem of swelling, cough, throat swelling, asthma, constipation, etc.
So let's see use of ginger to remove our body problems.
Anorexia :- Before starting meals, add five drops of lemon juice with three or four tablespoons of ginger juice and drink it before starting your meal.
To stimulate hunger:- Use ginger-and coriander chutney in meal for tangy taste and to stimulate hunger.
For cold Problem :- Add ginger to tea and coffee for instant relief.
cough : Take curry made up of ginger .
Breathing and asthma: Drink one teaspoon of ginger juice & honey two or three times a day. Continuing this experiment for a long time definitely benefits the asthma tic.
To increase the stamina:- Add honey & one or two teaspoons of ginger juice and drink it every day.
On constipation:- Use ginger and coriander chutney to the fullest.
To resist cancer:- Use ginger and garlic to the fullest.
Warning: - We can use ginger in monsoon and winter season. Use ginger according to your body efficacy in case of high blood pressure, inflammation of stomach and pain in the heart.
Will meet again with some new kitchen spices next time...
Thank you
0 Comments