ફુદીનો (MINT)


ફુદીના થી આપણે સૌ પરિચિત છીએ .દરરોજ વપરાતા લીલા મસાલામાં ફુદીનાનું મહત્વ છે.ફુદીના વગર લીલી ચટ્ટણી  ફિક્કી લાગે. ભારતભરમાં પ્રખ્યાત ગોલગપ્પે-પાણીપુરી ના સ્વાદિષ્ટ પાણી માં ફુદીનો જ મહત્વનો  મસાલો છે.ફુદીના ને પોતાની એક ખાસ મહેક છે. જે તેને ઓળખવામાં સહેલો બનાવે છે.

ગુણધર્મ:

ફુદીનો, સ્વાદુ , રુચિકર,ઉષ્ણ,વાત-કફ નાશક,તથા વધુપડતા મળમૂત્રને સામાન્ય કરનાર છે.તે અજીર્ણ,અતિસાર ને મટાડેછે. અને પાચન શક્તિ વધારે છે.

ફુદીનાના દવા તરીકે ના ઉપયોગ જોઈએ..

1) ભૂખ લગાડવા માટે : ફુદીનો, મરી  નો પાવડર,તુલસી અને આદુના રસ નો ઉકાળો  અર્ધાકપ જેટલી                 માત્રામાં થોડા દિવસ પીવાથી કુદરતી રીતે જ સારી ભૂખ લાગશે.

2) સામાન્ય તાવ : જો શરીરમાં સામાન્ય તાવ જેવું જણાય તો ફુદીનો તથા તુલસી ના પણ નો ઉકાળો દિવસમાં બે વાર પીવો.

3)  મેલેરિયા થી આવતા તાવમાં પણ ફુદીના તથા તુલસીના પાન નો ઉકાળો રાહત આપે છે.

4) અપાચન તથા અજીર્ણ ની તકલીફ માં ફુદીના નો રસ સારો ફાયદો કરે છે.

5) ફુદીના ના તેલ ના બે ટીપા રૂમાલમાં નાખી વારંવાર સુંગવાથી માથાનો દુખાવો માટે છે.

6) લસણ-ડુંગળી ખાવાથી  મોં માં આવતી વાસ દૂર કરવા  ફુદીનાના થોડા પાન ગોળ  સાથે ખાવાથી મોંમાંથી            લસણ- ડુંગળી ની વાસ આવતી બંધ થાય છે. 

7) નાના બાળક ને શરદીને કારણે નાક બંધ થઇ જતું  હોય તો ફુદીનાના તેલ ના બે ટીપા બાળકને પહેરાવેલ         કપડાં પર  લગાવવાથી થોડીવારમાંજ નાક ખુલી જતા બાળકને શ્વાસ લેવામાં આરામ રહે છે.

8) કોઈ કારણથી મગજ માં તણાવ અનુભતો હોય તો ફુદીનાના પાન  નાખેલી ચા પીવાથી  મગજ ના                    તણાવ માં રાહત અનુભવાય છે.

9) ફુદીના નો  નિયમિત ઉપયોગ આંતરડામાં ઉત્પન્ન થતા બેકટેરિયા નો નાશ કરી પાચન તંત્રને સ્વસ્થ બનાવે      છે.

10) ગરમીમાં કોઈ ને લૂ લાગી હોયતો ડુંગળી નો રસ તથા ફુદીનાનો રસ પીવરાવવાથી તાત્કાલિક ફાયદો થાય છે.


                              Mint

We are all familiar with mint. Mint is important among the green spices used every day.

Mint is the most important spice in the delicious water of Golgappa-Panipuri which is 

famous all over India. Mint has its own special aroma. Which makes it easy to identify.

Properties

Mint is delicious, tasty, warm, anti-cough and normalizes excessive bowel movements
. It cures indigestion, diarrhoea. And increases digestive 

In Indian culture Mint also used as a medicine.

1) If not feel hunger; Drink half a cup of decoction of mint, black pepper powder, 
        basil and ginger juice for a few days and you will feel naturally hunger. 

2) Normal fever: If it looks like normal fever in the body, drink a decoction of mint and         basil leaves twice a day.

3) To get rid on Malarial fever, Drinks a decoction of mint and basil leaves two or three             times a day..

4) Mint juice is good for indigestion

5) headaches.; Two drops of mint oil in a handkerchief frequent sniffing and get                     relief  headaches.

6) Eating Garlic-Onion; Eating a few mint leaves with jaggery to get rid of bad breath. Of      garlic and onion.

7) If a small child has a stuffy nose due to a cold, apply two drops of mint oil on the clothes     worn by the child and the child will be relieved to breathe after opening the nose in a few     `minutes

8) If  feel stress for any reason, drinking tea with mint leaves to relieves stress..

9) Regular use of mint destroys the bad bacteria produced in the intestines and makes the            digestive system healthy.

10)  Drinking onion and mint juice in case of heat stroke to get immediate relief.

Thanks

By Ketansays