તાવ (FEVER)



 તાવ એક સર્વ સામાન્ય રોગ છે સામાન્ય રીતે એ પાચન તંત્ર ની ગડબડ નો રોગ છે  તથાઆપણી  જીવન શૈલી, રહેવાનો પ્રદેશ કે બદલાતી ઋતુ માં તાવ આવવો એ સામાન્ય વાત છે. અને ઘરેલુ ઉપચારોથી તથા આરામ કરવાથી  તે મટી જાય છે. પરંતુ  દરેક વખતે ચોમાસા ની ઋતુ માં મેલેરિયા, કમળો,ચિકન ગુનિયા ટાઇોઇડ જેવા ઝેરી તાવ નો ઉપદ્રવ પણ વધે છે

સામાન્ય તાવ એ પાચન તંત્ર ની ગડબડ ને કારણે થતો રોગ છે.અપચન ને કારણે શરીરમાં પિત્ત નો માર્ગ રૂંધાઇ જાય છે અને  જઠરાગ્નિ ને બળ મળતું બંધ થાય  આથી અગ્નિ મંદ પડે છે,મોં ફિક્કું લાગે છે, ભોજન પ્રત્યે અરુચિ થાય છેપોતાના માર્ગે થી વિચલિત  થયેલું પિત્ત શરીર ની ઉષ્ણતા  વધારી દે છે. જેમ પિત્ત નો પ્રકોપ વધારે તેમ શરીર ની ઉષ્ણતા વધે છે  બેચેની પણ તાવ નું અગત્ય નું લક્ષણ  છે. રોગી ને પોતાનું શરીર તૂટતું હોય તેવું લાગે.થાક અશક્તિ જણાય તથા શરીર ઢીલું પડી જાય છે.

સામાન્ય તાવ ના ઉપચાર.

રોગી ને ઉકાળી ને ઠંડુ (નવશેકું ) કરેલું પાણી આપવું.કાળી દ્રાક્ષ ચાવી ને ખાવી., રોગી ને જમવાની ઈચ્છા થાય ત્યારે મગનું ઓસામણ આપવું.તાવ ઉતરી ગયા બાદ માગ  ભાત ની  ઢીલી ખીચડી અને થોડું દૂધ આપવું.

સામાન્ય તાવ ના રોગી ને સંપૂર્ણ આરામ આપવો..સ્વચ્છ  અને હવા ઉજાસ વાળા રૂમમાં તેની પથારી કરવી,તાવમાં ખોરાક ના લેવો તે શ્રેષ્ઠ  ઉપાય છે.ઉપવાસ ને કારણે પાચન તંત્રકમાં જમા થયેલા આમનું પાચન થાય છે.જેથી પાચન ક્રિયા સ્વસ્થ થવા માંડે છે .મલાઈ વગર નું હળદર નાંખેલું એક કપ જેટલું દૂધ  આપી શકાય .

તાવ વધારે હોય તો નામક વાળા ઠંડા પાણી માં ભીંજવેલ કપડાના ટુકડાઓ  કપાળ પર તથા પેટ પર મૂકી રાખવાથી તાવ ની માત્ર ઓછી થઇ ને તાવ ઉતરીજાય છ્હે. અને તે મગજ માં ચઢતો નથી.

આયુર્વેદિક દવાઓ 

1) લાગુ સુદર્શન ઘનવટી,

2) ગિલોય ગોળી  

3) મહા સુદર્શન ઘનવટી 

4) શંશમાંની વટી 

5) ત્રિભુવન કીર્તિ રસ,

6) અમૃતારિષ્ટ 

_______________________________

Fever:

Fever is a very  common disease. It is usually caused due to the digestive system and it is common for us to have a fever in our lifestyle, changing living area or seasons. with home remedies and rest, it is cured. But every time during the monsoon season ,the incidence of toxic fever like malaria, jaundice, chicken pox, typhoid also increases.

Common fever is a disease caused by a disorder of the digestive system. Due to indigestion, the bile ducts in the body become blocked and the gastrointestinal tract stops gaining strength, so the fire slows down, the mouth feels pale, there is an aversion to food, distracted from one's own path. Bile increases body temperature. As the heat of the bile increases, so does the temperature of the body. Restlessness is also an important symptom of fever. The patient feels as if his body is breaking down. Fatigue and the body becomes weak.

Treatment of common fever.

Giving complete rest to the patient suffering from general fever. The best remedy is to make bed in a clean and airy room, not to take food in case of fever. Give boiled and lukewarm water to the patient. Drink black grape juice. When the patient wants to eat, give residue water of the boiled mug dal.

Ayurvedic medicines:
1) Lagu Sudarshan Ghanvati, 2) Giloy pill 3) Maha Sudarshan Ghanvati 4) Shanshmani vati 5) Tribhuvan Kirti Rasa, 6) Amritarisht

Note: If there is fever with higher degrees then put a cloth dipped in salty water and keep it up on the head and stomach area for instant relief.

Thanks
-By: Ketan Anjaria