DENGUE - FEVER
દુનિયાના વિષુવૃત્તીય પ્રદેશોમાં વરસાદની ઋતુ બાદ મચ્છરો ના ઉપદ્રવથી ફેલાતા મુખ્ય ત્રણ જાતના તાવ છે.
મેલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુ .આ ત્રણેય જાતના તાવ આફ્રિકાના ગાઢ જંગલો માંથી ફેલાયા તેમ માની શકાય.. યુરોપીઅન દેશોમાં આવા રોગોનું પ્રમાણ નહિવત છે.
પહેલાં તો મચ્છરો ના ઉપદ્રવો થી તેના ઉદગમ સ્થાન એવા વરસાદના પાણીથી દર વર્ષે. ભરાતા ખાડા-ખાબોચિયા માટી ભરી ને કે અન્ય રીતે બંધ કરવા, ખુલ્લી ગટરો યોગ્ય રીતે બંધ કરવી, એ સ્થાનિક પ્રસાશન નું કામ છે. એમ માની ને બેસી ન રહેવું. પરંતુ આપણા ઘરમાં પણ ક્યાંય કારણ વગરનો પાણી સંગ્રહ ના થાય તે જોવું. સવાર સાંજ આખા ઘરમાં ગુગળ, આશાપુરી, લોબાન જેવા ધૂપ ફેરવી શકાય કે જેથી ઘર નું વાતાવરણ શુદ્ધ થાય. અને મચ્છર -કે વરસાદી કીડા- મકોડા વિગેરે ઘર માં ના રહે..
ડેન્ગ્યુ વાયરસ ઍડીશ એવપતિ નામના માછકાર ને કારણે થાય છે. જે દિવસે કરડે છે. તેની વિશેષતા છે. કે તે જમીન લેવલ થી માત્ર ચાર ફૂટ સુધી જ ઉપરઉડેછે.
ડેન્ગ્યુ ના લક્ષણો જોઈએ તો
1) ખુબ જ તાવ આવવો
2) માથામાં સખત દુખાવો થવો.
3) આંખો દુખાવો
4) નાક માંથી લોહી પડવું
5) આખા શરીર માં દુખાવો
6) ચક્કર આવવા
7) લોહીમાંથી પ્લેટલેટ ખુબજ ઘટી જવા.
8) બ્લડ પ્રેશર ઘટી જવું.
ઉપચાર
1) પ્લેટલેટ ઘટતા રોકવા પપૈયાના પાંદડા ના રસ ની બે થી ચાર ચમચી થોડી થોડી વારે પીવરાવવો. કીવી ફળ પણ આપી શકાય.(પ્લેટલેટ વધારવા)
2) ગિલોય નો રસ પીવરાવવો ગોળી પણ આપીશકાય (પ્લેટલેટ વધારવા)
3) કુંવારપાઠા (ધૃતકુમારી) નો રસ આપવો (પ્લેટલેટ વધારવા)
4) દાડમનો રસ આપવો કે દાડમના દાણા ખાવા આપવા (પ્લેટલેટ વધારવા)
5) મહા સુદર્શન ઘનવટી દિવસમાં ત્રણ વાર આપી શકાય.
શરીર ના દુખાવા માં એલોપેથિક પેઈન કિલર ગોળી ન લેવી
Dengue-Fever
In the equatorial regions of the world, there are three main types of fever , which spreads by mosquito infestation after the rainy season. 1)Malaria, 2) Chikungunya and 3) Dengue. These three types of fevers that spreads from the dense forests of Africa.
First of all ,
The incidence of such diseases is negligible in European countries. The main source of the infestation of mosquitoes is rain water majorly. It is the job of the local administration to close the open drainage ducts properly ,either to fill the pits or to close them in some other way. we also have to check that water is not stored in our house openly without any reason
Incense sticks like Gugad, Ashapuri Dhoop, Loban can be lighted in the whole house during morning and evening so that the atmosphere of the house becomes pure. And mosquitoes - or rain worms - spiders etc. do not stay in the house..
The Dengue virus is caused by a Aedes species mosquitoes which only bites during the day and flies only 4 feet above the ground level.
The symptoms of Dengue are:
1) High fever
2) Severe headache.
3) Eye pain
4) Bleeding from the nose
5) Pain all over the body
6) Dizziness
7)Decreased platelets in the blood.
8) Decreased blood pressure.
0 Comments