એલચી

એલચી એ ગરમ મસાલો  છે.મુખ  દુર્ગંધ દૂર કરવા મુખવાસમાં અને પાનમસાલામાં તેનો અધિક ઉપયોગ થાય છે.

ઉપરાંત તેની વિશિષ્ટ સુગંધને લઈને  મીઠાઈઓ માં પણ તેનો સારો એવો ઉપયોગ થાય છે. ચા તથા દૂધના મસાલામાં પણ એલચી નું ચૂર્ણ  નાખવામાં આવે છે.

ગુણધર્મ:

એલચી એ શીતળ,દિપક,પાચક,તીખી,સુગંધી,પિત્તકારક  મુખ તથા મસ્તક નું શોધન કરનાર તે વાયુ ,કફ,દમ ,અજીર્ણ, તથા કંઠરોગ માં ફાયદા કાર
ક છે.

એલચી ના ઔષધિ તરીકેના ઉપયોગ જોઈએ તો 

1) ઉલટી-ઉબકા આવતા હોય તો એલચી નું ચૂર્ણ પાણીસાથે લેવાથી ઉલટી -ઉબકા બંધ થાય છે. 

2) આંખોની રોશની વધારવા નિયમિત રીતે અડધી ચમચી  એલચી નું  ચૂર્ણ ખડી સાકાર સાથે  લેવું જોઈએ.

3) જૂનો કફ દૂર કરવા  એલચી ચૂર્ણ તથા સિંધાલુણ ,મધ સાથે મેળવી નિયમિત ખાવાથી ગમે તેટલો જુનો કફ દૂર થાય છે.

4) પેશાબ માં બળતરા કે પેશાબ  રોકાઈ રોકાઈ ને આવતો હોય તો એલચી નું  ચૂર્ણ મધ માં મેળવીને ખાવાથી પેશાબ ની તકલીફ દૂર થાય છે. 

5) વીર્ય સંબંધિત બધી તકલીફો માટે  એક ચમચી જેટલું જાવંત્રી ,બદામ,તથા સાકાર નું ચૂર્ણ માખણ સાથે નિયમિત ખાવાથી 30 દિવસ ની અંદર જ ફાયદો થાય છે.

6) નિયમિત એક એલચી ખાવાથી (લો /હાઈ ) બ્લડપ્રેશર નિયંત્રણ માં રહેછે. 

7) જો દરરોજ માથાનો દુખાવો થતો હોય તો સવારે એક એલચી નરણ કોઠે ખાવાથી મસ્તક શોધન થાય છે અને માથાનો દુખાવો જડમૂળ થી માટે છે.

8) એક એલચી રોજ ખાવાથી યાદશક્તિ વધે છે.

9) સવારે ખાલી પેટ  એક એલચી રોજ ખાવાથી લોહીના વિકાર શાંત થાય છે. 


 GREEN CARDAMOM

Cardamom is use as a hot spice, usually it is use as mouth freshener and special ingredient in Indian sweet dishes. cardamom is also use as a spice for tea and milk.

Let's know more about cardamom:

Cardamom is cold, laxative, digestive, spicy, fragrant, biliary mouth and head cleansing in nature & it is useful to stop acidity , phlegm , shortness of breath, indigestion and laryngitis.

We can use as Cardamom as Herbal Medicine in following cases: 

1) one forth  table spoon of cardamom powder with normal drinking water to stop Vomiting.

2) To improve eye side use daily one forth table spoon of cardamom along with powder of granulated sugar as taste liked by you.

3) To get ride of  oldest phlegm, take cardamom powder and rock salt powder with honey and eat it regularly.  

4) If there is inflammation in the urine or urinary incontinence, then by taking cardamom powder in honey, the problem of urination is solved.

5) For all problems related to semen , regular consumption of one tablespoon of mace , almond , granulated sugar with fresh butter. 

6) To control Blood Pressure Cardamom is very effective.

7) If you are facing headaches frequently/daily than take cardamom early in the morning and you will get relief from headache in few weeks.

8) To increase memory power or to purify blood then take only one piece of cardamom daily .

THANKS .

- BY : Ketan Says