Pepper (મરી)


મરી(Pepper)




મરી ને તીખા કે કાલીમીર્ચ તરીકે ઓળખવામાં આવે છે.મારી તેને ઔષધીય ગુણો માટે પ્રસિદ્ધ છે. દરેક ઘરમાં મારી નો રસોઈ મસાલા  કે દવા તરીકે ઉપયોગ માં લેવકમાં આવે છે. યુરોપ ના દેશોમાં તો મરચાને બદલે મારી નો જ ઉપયોગ કરવામાં આવેછે. મરી કાળાં તથા સફેદ એમ બે પ્રકારના મળે છે.અર્ધ પાકવા મારી ને ઉતારીને તેની સુકવણી કરવામાં આવે છે. તેને કાળાં મારી તરીકે ઓળખવામાં આવે છે. જયારે તે ઝાડ પાર જ પુરા પક્વવામાં આવે ત્યારે તેની ઉપરની છાલ પોતાની રીતે ઉતરી જાય છે. અને તે સફેદ મરી તર્રીકે ઓળખવામાં આવે છે.
ગુણધર્મ 

મરી તીખા,અગ્નિ-પ્રદીપક,ઉષ્ણ,કફ અને વાયુનાશક,ગરમ અને પિત્તકર છે.

મરી ના દવા તરીકે ના ઉપયોગ 

1) કફ તથા ખાંસી ની તકલીફ માં મરી નો પાવડર ઘી તથા સાકરના પાવડર સાથે ખાવાથી તુરંત  આરામ મળે છે.

2) પંદર જેટલા મરી ના દાણા  નું ચૂર્ણ મધ સાથે દિવસમાં બે વાર ચાટવાથી થોડા દિવસોમાં શ્વાસની તકલીફ માંથી પૂર્ણ મુક્તિ મળે છે.

3) વાયરલ તાવ આવે તો તુલસીના પાન તથા મારી ના ચૂર્ણ ને છેદિવસમાં બે વખત ખાવાથી વાયરલ તાવ માટે છે.

4) ઉલટી ની તકલીફવધુ હોય તો એક ચપટી જેટલું મરી નું ચૂર્ણ થોડાં નમક  સાથે લેવાથી ઉલટી તાત્કાલ બંધ થાય છે.

5) મરી નું ચૂર્ણ છાસ માં મેળવી ને પીવાથી સંગ્રહણી -મરડો માટેછે.

6) વાતરોગ થી શરીર જકડાઈ જાય ત્યારે મરી ને બારીક વાટી શરીર પાર તેનો લેપ કરવો.

7 શરીર માં કારણ વગર થતો કોઈપણ દુખાવો એ વાત વિકાર ને કારણે જ હોય છે. મરી  ચયાપચય ની ક્રિયાને સ્વસ્થ કરી ને મજબૂત કરેછે તેથી શરીર માં થતો દુખાવો સદંતર મટી જાય છે.

8  નાની ચપટી જેટલો મરી નું ચૂર્ણ ગાય નું શુધ્ધ ઘી મેળવીને ખાવાથી આંખોની રોશની માં સુધરો થાય છે

9  કોઈ કારણથી અવાજ બેસી ગયો હોય કે ગળું ખરાબ થઈ ગયું હોય તો મધ માં થોડું મરી નું ચૂર્ણ મેળવી ને ચાટવું.

નોંધ. પિત્ત પ્રકૃતિ વાળી વ્યકિતઓએ મરી ના નિયમિત પ્રયોગો કરતા પહેલા ડોકટર વૈદ્ય ની સલાહ જરૂર લેવી.

 Pepper (મરી)

Pepper is also known as chili or Black pepper. Mari is famous for its medicinal properties. Pepper is widely used in cooking as a spice or as medicine in every home .In European countries, pepper is used instead of chili. There are two types of pepper: black and white. when the unripe pepper is taken out of the tree and let it dry for some time is known as black pepper.& when it gets ripe across the tree, its bark peels off on it's own , then it is known as white pepper.

Properties:
Pepper is spicy, flammable, hot, expectorant and antiseptic, hot and biliary.

Use of pepper as medicine: 

1) In case of cough and phlegm, eating pepper powder with ghee and sugar powder gives immediate relief.

2) Licking fifteen pepper corns twice a day can helps to cure shortness of breath in few days.
 
3) In case of viral fever, eating basil leaves and pepper powder twice a day are very helpful.

4 In case of vomiting we can take pepper powder with a small portion of salt to stop vomiting immediately.

5) In case of dysentery we can take Pepper Powder with Butter-milk for relief. 
6) When the body is afflicted with gout(paralysis), apply a small bowl of pepper powder across the body.

7) Any pain in the body without any cause is due to the disorder , Pepper strengthens the metabolism so the pain in the body disappears completely.

8)Licking honey with pepper powder helps if the voice is harsh ot throat is sore for some reasons. 

9)Eating pure cow's ghee with 8 pinches of pepper improves eyesight.

Note: People with biliary nature need to consult a doctor before taking  pepper regularly.


Thanks
- Ketan Says

Post a Comment

0 Comments