Top 10 benefits and side effects of jaggery in our daily life


Jaggery

Jaggery

ગોળ :

ગોળ શેરડીના રસ માંથી  બનેછે. અને તે કુદરતી મીઠાસ  ધરાવે છે.ગોળ ભારત  દેશ ના દરેક ઘરમાં હોયજ.

ભારતમાં હજુ ઘણા ઘરોમાં રસોઈ માં મીઠાસ ઉમેરવા ગોળ નો જ ઉપયોગ થાય છે.ગોળ  એ શક્તિપ્રદ  ખોરાક છે.ભારત દેશમાં ગોળ ની વિવિધ પ્રકાર ની મીઠાઈઓ પણ બને છે.ભારતમાં ઘણા શુભ  પ્રસંગોમાં ગોળ -ધાણા  ખાવાનો રિવાજ છે.

તાસીરે ગરમ ગણાતો ગોળ પાણીમાં ઓગળે ત્યારે તે ઠંડો ગણાય છે.

ગોળના ગુણધર્મ જોઈએ :

ગોળ માં સોડિયમ,પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા ખનીજ તત્વો પ્રચુર માત્રામાં હોય છે.  ગોળ નો નિયમિત ઉપયોગ શરીર માંથી વધારાના એસિડ ને દૂર કરેછે. 

ગોળ  ના દવા તરીકે ના ઉપયોગ :

  • દિવસભરનો થાક ગોળ નો નાનો ટુકડો ખાવાથીજ  દૂર થાય છે.
  • ગોળ ને પાણીમાં ઓગાળી ને તે શરબત નિયમિત પીવામાં  આવે તો લીવર ને સ્વસ્થ રાખે છે.
  • ગોળ ખાવાથી બ્લડપ્રેશર  કાબુમાં રહેછે. ( ડાયાબિટીસ ની બીમારી હોય તો ડોક્ટર ની સલાહ લઈનેઆ પ્રયોગ કરવો)
  • ખોરાકના પાચન ની તકલીફ રહેતી હોય તો 10 ગ્રામ જેટલો ગોળ  જમીને ખવો જોઈએ.
  • ગોળ માં આયર્ન નું પ્રમાણ વધારે  હોય છે. તેથી એનેમીયા ની બીમારીમાં પણ ગોળ  ખાવાથી  ફાયદો થાય છે.
  • શિયાળા ની ઋતુમાં  ગોળ, થોડી માત્રામાં સૂંઠ , હળદર તથા ઘી મિક્સ કરી નેતેની  નાની ગોળીઓ બનાવી ને  રાખવી અને  શિયાળામાં થતી શરદી, શ્વાસ/અસ્થમાની  તકલીફમાં તુરંત લાભ  થશે
  • ગોળ  નિયમિત ખાવાથી શરીર ની ચામડી નરમ અને ચમકદાર રહેછે.
  • માઈગ્રેન થી થતા માથાના દુખાવામાં ગાયના ઘી માં ગોળ મેળવી ને દિવસમાં બે વાર ખાવાથી   ખાવાથી પાંચ દિવાસદની અંદાજ માથાનો દુખાવો સદંતર માટી જાય છે.
  • ગોળ અને શેકેલા ચણા (દાળીયા) નિયમિત ખાવાથી હાડકા મજબૂત બને છે.
  • ગ્રામ ગોળ  આદુના નાના ટુકડા સાથે ખાવાથી થોડા દિવસમાજ સાંધાના દુખાવા મટીજાય છે. તથા શરીરમાં અન્ય લાભો પણ થાય છે.
  • નિયમિત રીતે થોડો ગોળ  રોજ ખાવાથી સ્ત્રીઓને માસિક સંબંધી તકલીફો થતી નથી. 


Jaggery

Jaggery is used in many households in India to add sweetness to cooking. Jaggery is made from sugarcane juice. And it has a natural sweetness. jaggery is a healthy and powerful food. In India, various types of sweets are also made with use of jaggery. 

 it is customary to eat jaggery and coriander seeds on many auspicious occasions .Jaggery is considered as warm property, but it when it dissolves in water convert it as a cold property Jaggery is considered as warm property, but it when it dissolves in water convert it as a cold proper

Jaggery is rich in minerals like sodium, potassium, magnesium and calcium. Regular use of jaggery removes excess acid from the body.

  • Jaggery is rich in minerals like sodium, potassium, magnesium and calcium. Regular use of jaggery removes excess acid from the body.
  • Dissolve jaggery in water and drink it regularly to keep the liver healthy.
  • Eating jaggery helps in controlling blood pressure. (if you have diabetes Do this experiment with the advice of a doctor.)
  • If there is a problem of digestion of food, 10 grams of jaggery should be eaten after meal.
  • Jaggery is rich of iron so it is very beneficial in anaemia 
  • In winter season, mix jaggery, a small amount of ginger, turmeric and ghee and make small tablets and keep it. For Cough sneezing and etc..
  • Eating jaggery regularly keeps the skin of the body soft and shiny.
  • In case of migraine headaches, by taking jaggery in cow's ghee and eating it twice a day, the headache will be completely cured in five days.
  • Regular consumption of jaggery and roasted chickpeas (daliya) strengthens the bones.
  • Eating 10 grams of round ginger with a small piece will cure joint pain in a few days. And there are other benefits to the body.
  • Eating a little jaggery regularly on a daily basis does not cause menstrual problems in women.


Thanks

-By Ketan Says