ધાણા (coriander)
આમ છતાં તેનો સ્વતંત્ર ઉપયોગ પણ ઘણો છે.લીલાધાણા કોથમીર તરીકે ઓળખાય છે. સુકા ધાણા સ્વતંત્ર
અથવા જીરા સાથે વપરાય છે.શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે.
ગુણધર્મ :-
ધાણા તુરા,મૂત્રલ હલકા,પાચક, જ્વર નાશક,ત્રિદોષ નાશક,અને પાચન ને અંતે મધુર છે.તે તરસ,બળતરા,ઉલટી, શ્વાસ અને ખાંસી મટાડનાર, કૃમિ નાશક,અને શરીરની તાજા ગરમી મટાડનાર છે.
ધાણા નો દવા તરીકે ઉપયોગ :-
- શરીર માં મઝા ન હોવા નું લાગે તો પચાસ ગ્રામ ધાણા, પચાસ ગ્રામ દાડમના દાણા (સૂકા) તથા માફક સાર સિંધાલુણ નું ચૂર્ણ બનાવી ને સવાર સાંજ એક ચમચી હૂંફાળા પાણી સાથે સેવન કરવાથી શરીર માં સારું લાગે છે.
- ધાણા ,મેથી તથા યાજ્મો સરખી માત્રામાં લઇ ચૂર્ણ બનાવી સાંધાના દુખાવામાં,તથા આમવાત ની રસરૂઆત હોય તો જરૂરથી ફયદો થાય છે.
- નાના બાળક ને ખાંસી હોય તો ધાણા ને થોડા શેકીને તેનું ચૂર્ણ બનાવી ને થોડી માત્રામાં મધ મેળવી ને આપવાથી ખાંસી માટેછે.
- મુખમાં થી દુર્ગંધ આવવા ની ફરિયાદ હોયતો ધાણા ના ચારથી પાંચ દાણા મુખમાં રાખી મુકવા, ધાણા મુખમાં પલળી જશે. આને મુખમાંથી દુર્ગંધ આવતી બંધ થશે.
- આંખમાં ધૂંધળું દેખાતો હોય કે ચશ્માંના વધુ નંબર હોય તો પાંચ ટુકડા આંબળા ના તથા દશ દાણા ધાણા ના રાત્રે પલાળી ને સવારે તેને વડે આંખો ને ધોવાથી આંખોની તકલીફ દૂર થાય છે.
- બહેનો ને સગર્ભા અવસ્થા દરમિયાન થતી ઉલ્ટી ની તકલીફ માં રાહત મેળવવા ધાણા નો પાવડર તથા ખડી સાકાર નું ચૂર્ણ સવાર સાંજ દૂધ અથવા પાણી સાથે લેવાથી આરામ રહે છે.
- જેઓને પેસાબ રોકાઈ રોકાઈ ને આવે છે તેમને ધાણા તથા આમળા તે રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી સવારે તે પાણી પીવું તથા પલળેલા આમળાં તથા ધાણા ને ખાઈ જવા એક સપ્તાહમાંજ ફાયદો થઇ જશે.
- નાના બાળકને પેટ દર્દ તથા ગેસ ની તકલીફ વારંવાર થતી હોય તો એક ચમચી ધાણા ને એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી નાના બાળક ને થોડા દિવસ પીવરાવાથી સંપૂર્ણ ફાયદો થાય છે.
Dry coriander
It is mostly used with cumin seeds.
However, It is also used independently. Lila Dhana is known as dry coriander & it is often served as jaggery and coriander in auspicious occasions as omen.
Properties :-
Coriander is helpful in urinary , digestion, fever killer, tridos killer, and sweet at the end of digestion. It is a cure for thirst, irritation, vomiting, breathing and coughing, worm killer.
Use of coriander as medicine :-
If the body does not feel well, it is good to take 50 grams of coriander, 50 grams of pomegranate seeds (dry) and black salt powder, consume it with one teaspoon of warm water in the morning and evening.
If you have coriander, fenugreek and Carom seeds, you will make powder of the spices and it helps in joint pain, and if facing problem of acidity then it is definitely a benefit.
If the child coughs, fry the coriander a little , make powder and give it with a small amount of honey.
If you have complain of bad breath keep four to five coriander seeds in your mouth. This will stop the bad odour from coming out of the mouth.
If the eyes appear blurred or there are too many numbers in the glasses, soak five pieces of tamarind and ten grains of coriander at night and wash the eyes in the morning to get rid of eye problems.
Coriander power with Khadi sakar taking with milk or water in morning and evening to get relief from vomiting discomfort during pregnancy.
People can consume coriander and amla soaked in water overnight which helps to cure urinary problems within an month.
If a young child has frequent stomach pain and gastric problems it is completely beneficial to take coriander soaked in water for few days with a glass of water.
Thanks
- By Ketan Says
0 Comments