ધાણાભાજી( Coriander)

ધાણાભાજી  કોથમીર તરીકે પણ ઓળખાય છે.નાનું બાળક પણ તેને ઓળખેછે. ઘરમાં દરરોજ આવતા લીલા મસાલામાં ધાણાભાજી તથા લીલા મરચાં  મુખ્ય છે.આ૫ણ ૨સડા મા તેનું મહત્વનું સ્થાન છે. કાઢી કે  દાળ તૈયાર થઈગયા બાદ ગેસ પરથી ઉતારી ને તેમાં સમારેલી ધાણાભાજી ઉમેરવામાં આવે છે. ત્યારે તેની સુગંધ આખા ઘરમાં ફરીવળેછે.

ગુણધર્મ:- કોથમીર તૂરી, સ્નિગ્ધ, મૂત્રલ, પાચક,રુચિકર,ત્રિદોષનાશક, પેટની બળતરા ,દુર્બળતા દૂરકરનાર શરીરની તાજા ગરમી મટાડનાર છે.

તેના દવા તરીકેના ઉપયોગ જોઈએ.:-

1)  આંખો નબળી હોય કે બાળકોને નાની ઉંમરમાં દૃષ્ટિ દોષ હોય અને ચશ્માં આવી ગયા હોય તો તેને દરરોજ ધાણાભાજી નો થડો રસ પીવરાવવો.

2) ધાણાભાજી નો રસ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માં કિડની ને મદદ કરે છે. 

3) ગરમી ની સીઝનમાં લૂ લાગે તો ધાણાભાજી નો રસ તથા સાકર મેળવી તેનું શરબત પીવાથી ઝલ્દીથી આરામ  મળેછે..

4) ધાણાભાજી અને ફુદીનાભાજી માં થોડું આદુ માફકસર મીઠું તથા લીંબુનો રસ મેળવી તેની ચટણી બનાવી સેવન કરવાથી ખોરાક પાચન વ્યવસ્થિત રીતે થાય છે. 


------------------------------------------------------------------------

Coriander leaves     

Coriander leaves are very famous in Asian countries. Even the little one knows it. Coriander leaves and green chilies are the main spices that comes to the home use every day in our kitchen. when fresh coriander is added cooked Dal or curry, The special  aroma is  spread all over the Home..

Properties:- Coriander is useful for urine, digestion,  tridos problems, and it is very helpful for stomach inflammation, weakness from the body.

Let us see the use it as the medicine:- 

1) If Coriander juice is given to child who is suffering from vision problem or weak eyes in early age, it helps to cure it within few months.

2) Coriander juice is helpful in removing harmful toxins present in the kidneys in our body.

3) Coriander juice with an spoon of sugar helps to prevent from sun stroke.

4) If we consume chutney made up of Coriander leaves, Ginger, green chilies, black salt and lemon juice our digestive system functions properly

Thanks

-By: Ketan Anjaria